સફળતાનાં સોનેરી સૂત્ર
June 28, 2008 2 Comments
સફળતાનાં સાત સોનેરી સૂત્ર
જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બનાવવામાં આવ્યાં છે, એમાં વિધ્વાનોએ નીચે પ્રમાણેના સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
પરિશ્રમ અને પુરૂષાર્થ,
આત્મવિશ્વાસ અને સ્વાવલંબન,
જીજ્ઞાસા અને લગન,
ત્યાગ અને બલિદાન,
સ્નેહ અને સહાનુભુતિ,
સાહસ અને નિર્ભયતા,
પ્રસન્નતા અને માનસિક સંતુલન
જે મનુષ્ય પોતાના જીવન વ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે
તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે.














amal karo ane parinam jano ane pachhi mano
સાવ સાચી વાત.