સાચો અર્થ કયો ? :-

સાચો અર્થ કયો ? :-

01.   સૌથી ધારદાર તલવાર કઇ ?

- ક્રોધી વચનો.

02.   સૌથી કાતિલ ઝેર ક્યું ?

- લોભ

03.   સૌથી ભયાનક આગ કંઇ ?

- વાસના

04    સૌથી અંધારી રાત કંઇ ?

- અજ્ઞાન

05.   સૌથી વધુ લાભ  કોને મળે ?

- ક્ષમા અને દાન આપનાર

06.   સૌથી વધુ ખોટ કોને જાય ?

- વ્યસની મનુષ્યને

07.   સૌથી વધુ રક્ષણ કરનાર ઢાલ કઇ ?

- ધીરજ

08.   સૌથી શ્રેષ્ઠ આયુધ કયું ?

- ડહાપાણ

09.   સૌથી ભયાનક ચોર કયો ?

- કુવિચાર

10.   સૌથી મૂલ્યવાન ભંડાર કયો ?

- સદ્ ગુણો.

11.    સૌથી મજબુત તિજોરી કઇ ?

- આત્મ જ્ઞાન

12.    મિત્રતા કોણ  તોડે ?  –

- સ્વાર્થા અને ઇર્ષા.

13.    સૌથી સુંદર શું ?

- ભલાઇ

14.    સૌથી કદરૂપું શું ?

- બુરાઇ

15    સૌથી કપરું દુ;ખ કયું ?

- નિર્બળતા

16.    સૌથી મોટો આનંદ કયો ?

- સ્વતંત્રતા

17.    સૌથી ભયાનક રોગ કયો ?

- આત્મ ભ્રાંતિ

18.    સૌથી શ્રેષ્ઠ વૈદ્ધ કોણ ?

- પ્રજ્ઞાવાન પુરુષ.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સાચો અર્થ કયો ? :-

  1. સૌથી ભયાનક રોગ કયો ? :

    આત્મ ભ્રાંતિ
    સરસ સચોટ સમીક્ષા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s