સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
હડકાયા કૂતરાથી જેટલા સાવધ રહેવું જોઈએ તેટલા જ, અહંકારથી સાવધ રહો.
જેમ તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી, તેવી જ રીતે સિદ્ધિઓથી પણ અળગા રહો અનેએવા લોકોથી પણ અળગા રહો જેઓ તેનો વિરોધ કરતા હોય છે.
તમારા મન અને હ્રદયની દરેક ક્રિયાઓને ઈશ્વર ભણી વાળી દો.














પ્રતિભાવો