સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને અદ્રિતીય વ્યક્તિ સમજવા લાગે છે અને
પોતાને જ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમજવા લાગે છે
ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે.
જ્યાં સુધી આપણામાં અહંકારનો ભાવ રહેશે
ત્યાં લગી ત્યાગની ભાવના જાગવી મુશ્કેલ છે.














પ્રતિભાવો