સુવિચાર : હિમ્મત ન હારો
September 4, 2008 Leave a comment
જે કંઈ થાય છે તેને થવા દો.
તમારા વિશે જે કંઈ પણ કહેવામાં આવે, તે કહેવા દો.
તમને આ બધી બાબતો મૃગજળ જેવી અસાર ભાસવી જોઈએ.
જો તમે સંસારનો ખરા અર્થમાં ત્યાગ કર્યો હોય તો આવી બાબતો તમને કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે?
પોતાની જાતનું અવલોકન કરતા રહેવામાં જરા પણ કચાશ રાખતા નહીં.
ત્યારે જે સાચી ઉન્નતિ થઈ શકશે.














પ્રતિભાવો