સુવિચાર : હિમ્મત ન હારો

મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને

સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો,

બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું,

વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો,

હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો,

ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું,

અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું –

આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે.  મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s