સુવિચાર : હિમ્મત ન હારો

ઉઠો ! જાગો !! જ્યાં લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં !!!

બીજા કોઈ આપણું ખરાબ કરે કે નિંદા કરે, ઉદ્રેગ કરનારી વાતો કરે તો તેને સહજ ગણીને જતી કરવાથી અને તેનો જવાબ ન વાળવાથી વેર વધશે નહીં.

મનોમન વિચારી લેવું જોઈએ કે મૌન જ તેનો સર્વશ્રેષ્ઠ ઉત્તર છે.

જે પોતાના કર્તવ્યપથ પર ચાલતો રહે છે અને બીજાના અવગુણોને ખોળતો રહેતો નથી તેને જ આંતરિક આનંદ મળે છે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s