સુવિચાર : હિમ્મત ન હારો
September 5, 2008 Leave a comment
દરેક પળ અને મોકાનો લાભ ઉઠાવો.
માર્ગ લાંબો છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે.
તમારા સંપૂર્ણ આત્મબળ સાથે કામે લાગી જાવ તો લક્ષ્ય સુધી પહોંચી જશો.
કોઇ પણ બાબતે આકુળ-વ્યાકુળ ન થાવ.
માણસમાં નહીં, ઈશ્વરમાં ભરોસો રાખો એ જ તમને રસ્તો બતાવશે અને સદ્દમાર્ગે વાળશે.














પ્રતિભાવો