સુવિચાર :-

આજનું ચિંતન :


માનવીના હ્રદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી.

એમાં જ ભગવાન વસે છે

અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા

વિના પાછો જવા દેતા નથી.

———

હસવાની કળા અડધો ભાર હળવો કરી નાખે છે.
——–

 

ભાગ્ય વિશે એક જ સચોટ બાબત છે કે

તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.

———

મુશ્કેલીઓથી બચીને આદર્શો છોડવામાં

નથી બહાદુરી કે નથી બુદ્ધિમત્તા.

આ તો કાયરતા અને નાદાની છે.

તકલીફોમાં પડયા પડયા રહેવું એ

તો એથીય વધારે ખરાબ છે.

એમની સાથે સંઘર્ષ કરવામાં જ ભલાઈ છે.
———

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સુવિચાર :-

  1. PARESH GOHEL says:

    jay shiyaram

    i likr this

    i m happpy for read slogan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s