જ્ઞાન જ્યોત
October 10, 2008 Leave a comment
આજનું ચિંતન
‘ આવતીકાલ ‘ શેતાનનો દૂત છે.
ઈતિહાસ બતાવે છે કે આ ‘આવતીકાલ‘ ની ધાર પર
કેટલાય પ્રતિભાવનાનો અંત આવી ગયો.
કેટલાય લોકોની યોજનાઓ અધૂરી રહી ગઈ.
કેટલાયના સંકલ્પ માત્ર વાતો બનીને રહી ગયા.
કેટલાય લોકો ઘસતા રહી ગયા.
કામને આવતીકાલ પર રાખવાની વૃત્તિ
આપણી અસમર્થતા અને આળસનું પ્રતીક છે.














પ્રતિભાવો