જ્ઞાન જ્યોત
October 11, 2008 Leave a comment
આજનું ચિંતન
જો તમે સફળતા ઈચ્છતા હો તો
સતત પરિશ્રમને પોતાનો મિત્ર,
અનુભવને પોતાનો સલાહકાર,
સાવધાનને ભાઈ અને
આશાને પોતાનો શુભેચ્છક બનાવો.
જે કામને આજે કરી શકાય છે
તેને આવતી કાલ ઉપર મુલતવી રાખવું
તે મનુષ્ય જીવનની સૌથી મોટી ભૂલ છે.














પ્રતિભાવો