સુવિચાર :-
October 17, 2008 Leave a comment
જેઓ અંતરાત્માને અનુકુળ કામની જ પસંદગી કરે છે અને
એમાં પૂરા મનથી જોડાયેલા રહે છે
તેમની સાથે પ્રસન્નતા રહે છે.
મનના સંકલ્પની સાથે શરીરનું
પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો
સફળતા અવશ્ય મળશે.
આપણે જ્યારે લાગણીશીલ બનીએ છીએ
ત્યારે શહીદ થવાની વાત વિચારીએ છીએ અને
જ્યારે ઉત્તેજિત થઈએ છીએ
ત્યારે કોઈના કઠોર શબ્દ પણ સહન કરી શકતા નથી.
ભગવાન જેના પર કૃપા કરે છે
તેની સંપત્તિ છીનવી લે છે અને
વિભૂતિઓ આપી દે છે.














પ્રતિભાવો