સુવિચાર
October 23, 2008 Leave a comment
સુવિચાર :
જે મનુષ્ય અથવા રાષ્ટ્ર ભાગવત્ મુહૂર્તના સમયે
સૂતેલાં રહે અથવા તેના ઉપયોગ માટે
તૈયાર ન હોય તે અભાગિયા છે,
કેમ કે તેના સ્વાગત માટે દીપ સજાવીને
રાખવામાં આવ્યા નથી અને તેનો પોકાર સાંભળી
કાન બંધ કરી દેવામાં આવ્યા છે,
પરંતુ તેના કરતાંય જેઓ બળવાન અને
તૈયાર હોવા છતાં એ સમય ચૂકી જાય છે
તેઓ વધારે અભાગિયા છે.
તેમના ભાગ્યમાં પૂરી ન શકાય
તેવી ક્ષતિ અથવા મહાન વિનાશ હોય છે.
સ્વાધ્યાય યુવાનોને સંયમી બનાવી દે છે.
તે વૃદ્ધત્વનો આરામ છે.
નિર્ધનતામાં ધનનું કામ આપે છે
અને ધનવાનો માટે આભૂષણનું કામ છે.














પ્રતિભાવો