જ્ઞાન જ્યોત
October 27, 2008 Leave a comment
દરિદ્રતાથી છુટકારો :
“નિર્ધનતાથી મનુષ્યને શરમ આવે છે,
શરમથી પરાક્રમ નાશ પામે છે,
પરાક્રમ નાશ પામવાથી અપમાન થાય છે,
અપમાનથી દુ:ખ થાય છે, દુ:ખથી શોક થાય છે,
શોકથી બુદ્ધિ નાશ પામે છે,
બુદ્ધિ ન રહેવાથી મનુષ્યનો નાશ થઈ જાય છે.
સાચું જ છે કે નિર્ધનતા બધી વિપત્તિનું મૂળ છે.














પ્રતિભાવો