સુવિચાર
November 1, 2008 Leave a comment
વિચારમંથનથી વિવેક મળે છે અને
સત્કર્મો દ્વારા આત્મબળ મળે છે.
જેઓ ભગવાને બનાવેલી
સૃષ્ટિને સુંદર બનાવવામાં વ્યસ્ત રહે છે
તેમના પર તે પ્રસન્ન થાય છે.
——————————-
જયારે મનુષ્યની અંદર યોગ્ય અને અયોગ્યની
આંતરિક દ્રિધા ઊભી થઈ જાય
ત્યારે સમજવું જોઈએ કે
સુખશાંતિના દિવસો નજીક આવી ગયા.
——————–
પડોશી એ નથી,
જેની દીવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે,
પરંતુ તે છે, જેની સાથે તમારા વિચાર મળે છે
અને કદમ ઊઠે છે.














પ્રતિભાવો