આસ્તિકતા
November 3, 2008 Leave a comment
આસ્તિકતાનો અર્થ છે –
બધાંમાં એક જ શ્રેષ્ઠ તત્વનાં દર્શન કરવાં.
દરેક વસ્તુની મૂળ સત્તાનું સન્માન કરવું.
આ પ્રકારની આસ્તિક દ્રષ્ટિ રાખનાર
પ્રત્યેક માનવનું સન્માન જ કરે છે અને
તેની સાથે સદ્દવ્યવહારની સજ્જ્નતાજ દર્શાવે છે.
બીજા સાથે દુર્વ્યવહાર કરવો,
ઘૃણા બતાવવી કે તેને હલકો ગણવો
એ માત્ર એને માત્ર જ સંભવિત છે કે
જે મનુષ્ય માત્રમાં રહેલા
આત્મતત્વની શ્રેષ્ઠતા પર વિશ્વાસ નથી રાખતો.














પ્રતિભાવો