સુવિચાર :-
November 5, 2008 Leave a comment
પ્રજાપતિએ વિશ્વક્રમાને પૃથ્વી પર મોકલ્યા.
એમને બે ઘડા આપ્યા
એક ખાલી હતો અને બીજો ભરેલો.
ભરેલો ઘડો સુખનો હતો અને
ખાલી ઘડામાં થોડુંક જ્ઞાન હતું.
એમને કહેવામાં આવ્યું કે
સુખ વહેંચો અને જ્ઞાન ભેગું કરો.
રસ્તામાં વિશ્વકર્મા ઘડાનો ક્રમ ભૂલી ગયા.
એમણે જ્ઞાન વહેંચવાનું અને
સુખ ભેગું કરવાનું શરૂ કરી દીધું.
એ ભૂલને આજે પણ મનુષ્યો દોહરાવે છે.














પ્રતિભાવો