સુવિચાર :-
November 5, 2008 Leave a comment
વિચાર માનસિક કારખાનું છે અને
તેની સાથે સંબંધિત બધી સચ્ચાઈઓ એ
કારખાનામાં કામ આવતો કાચો માલ છે.
આપણે આજે જે સભ્યતા જોઈ રહ્યા છીએ
તે ક્યારેક કોઈના મગજની ઊપજ રહી હશે,
જેને કાર્યાન્વિત કરવામાં આવી.
સારા વિચારોને વિકસવા દો અને
આચરણનું બળ કામે લગાડો.














પ્રતિભાવો