ભગવાન પાસે માગવા લાયક છે.
November 6, 2008 Leave a comment
ભગવાન પાસે માગવા લાયક છે.
દુ:ખ અને મુશ્કેલીઓમાં જ સાચા હ્રદયથી
પરમાત્માની યાદ આવે છે.
સુખ અને સગવડોમાં તો
ભોગ અને તૃપ્તિની જ કામના રહે છે.
એટલા માટે ખરા દિલથી
વિપત્તિઓનું સ્વાગત કરીએ.
ભગવાન પાસે માગવા જેવું વરદાન એક જ છે કે
તું મુશ્કેલી આપ, દુ:ખ આપ,
જેથી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે
સાવધાન અને સજાગ બની રહે.














પ્રતિભાવો