ચોર ન બનો.
November 8, 2008 Leave a comment
ચોર ન બનો.
જે ફક્ત પોતાના માટે જ કમાય છે
અને ખાય છે તે ચોર છે.
આપણે ચોર ન બનવું જોઈએ.
જેઓ લોકહિતની વાત વિચારવામાં,
તે દિશામાં કંઈક કરવાની બાબતમાં
સમયનો અભાવ બતાવે છે
તેમને કયા શબ્દોમાં ધિક્કારવા
એ જ સમજાતું નથી.
આપણામાંથી કોઈપણ એટલો બધો સ્વાર્થી અને
કંજૂસ ન બને કે જે રાષ્ટ્રનિર્માણ માટે, યુગ નિર્માણ માટે
મારી પાસે બિલકુલ સમય નથી એવું કહેતો હોય.














પ્રતિભાવો