એવો કોઈ નિયમ નથી.
November 13, 2008 Leave a comment
એવો કોઈ નિયમ નથી.
એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના,
અભિલાષા કર્યા વિના, તેના માટે
દ્રઢ પ્રયત્નો કર્યા વિના સફળતા મેળવી શકો.
દરેક ઊંચી સફળતા માટે
પહેલાં દ્રઢ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.
તેના વિના કદી સફળતા મળતી નથી.
ભગવાનના આ નિયમબદ્ધ અને
શ્રેષ્ઠ વ્યવસ્થાપૂર્ણ
જગતમાં ભાગ્યને માટે કોઈ સ્થાન નથી.














પ્રતિભાવો