વિટંબણા તો નથી
November 13, 2008 Leave a comment
વિટંબણા તો નથી
આ એક વિટંબણા જ છે કે દુનિયાભરનું જ્ઞાન મેળવવાની લાલસા રાખનાર વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન હોવાનો દાવો તો કરે છે,
પરંતુ એને એટલું પણ જ્ઞાન નથી કે તે પોતે કોણ છે ?
શા માટે તે આવ્યો છે ?
શું કરવાનું છે અને ક્યાં જવાનું છે ?
આ આત્મ વિસ્મૃતિના કારણે તે અટવાતો રહે છે, ભુલભુલામણીમાં ભટકતો, અભાવનાં રોદણાં રડતો ગમે તેમ કરીને તે દિવસો વિતાવે છે.














પ્રતિભાવો