સુવિચાર
November 22, 2008 Leave a comment
આજનો વિચાર
યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે
આ સંસારમાં મનુષ્ય માટે
કોઈ વસ્તુ કે ઉપલબ્ધિ અપ્રાપ્ય નથી તથા
કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે અયોગ્ય નથી.
અયોગ્યતા માત્ર એક જ છે અને તે છે
પોતાના પ્રત્યે અવિશ્વાસ.
જો પોતાનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો
કોઈપણ મુશ્કેલી મનુષ્યને તેના
લક્ષ્ય સુધી પહોંચાતાં રોકી શકતી નથી.














પ્રતિભાવો