સુવિચાર : હિમ્મત ન હારો

ધીરજ અને આશા જાળવી રાખશે

તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો

કરવાની યોગ્યતા તમારામાં આવશે.

પોતાના જ બળ ઉપર ઊભા રહો.

જરૂર પડે તો સમસ્ત સંસારને પડકાર ફેંકો,

તેમાં તમારું કોઈ નુકસાન નહીં થાય.

ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી જ

સંતોષ થવો જોઈએ.

બીજા લોકો ભૌતિક ખજાનાને શોધ કરતા હોય છે

પણ તમે અંત:કરણના ખજાનાને શોધો.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s