સુવિચાર : હિમ્મત ન હારો

મહાન વ્યક્તિઓ હંમેશા એકલા જ ચાલ્યા છે

અને તેના કારણે જ દૂર સુધી ચાલી શક્યા છે.

આવા એકલવીરોએ પોતાના સહારે જ

સંસારના મહાનમાં મહાન કાર્યો કર્યા છે.

તેઓને પોતાનું જ પ્રેરણાબળ મળતું રહ્યું છે.

તેઓ પોતાના જ આંતરિક સુખમાં

સદૈવ પ્રફુલ્લિત રહ્યા છે.

બીજાની મદદથી દુ:ખ દૂર કરવાની

તેઓને કદી આશા રાખી નથી.

પોતાના વિચારોનો જ તેમણે સહારો લીધો છે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s