સુવિચાર :

આજનું ચિંતન

વિચારો આ૫ને કહે છે કે અમને મનના કેદખાનામાં જ પૂરી રાખીને મારી નાખશો નહિ,  ૫રંતુ શરીરનાં કાર્યો ઘ્વારા જગતમાં આવવા દો.

મનુષ્ય ઉત્તમ લેખક, યોગ્ય વકતા, ઉચ્ચ કલાકાર અને તે જે બનવા ઈચ્છે તે સફળતાપૂર્વક બની શકે છે, ૫રંતુ એક જ શરતે. તે એ કે પોતાના શુભ સંકલ્પોને કાર્યાન્વિત કરી  દે. તેમને મહેનત દ્વારા, પ્રયત્નો દ્વારા, પોતાના સામર્થ્ય દ્વારા સાકાર કરે.

શુદ્ધ વિચારોની ઉ૫યોગિતા ત્યારે જ પ્રગટ થશે, જયારે અંતઃકરણનાં ચિત્રોને શરીરનાં કાર્યો દ્વારા કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s