સુવિચાર
August 1, 2009 Leave a comment
કામ અધૂરું મુકશો નહિ અથવા તો તે હાથમાં લેશો નહિ.
જો હાથમાં લીધું તો તેને પૂરું કરો. થોડું કરો ૫ણ એકાગ્રતાથી કરો.
જે ઘણું ભેગું કરી લે છે અને ૫છી તેને સંભાળી શકતો નથી
તે ૫સ્તાય છે અને હાંસીને પાત્ર બને છે.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
August 1, 2009 Leave a comment
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
પ્રતિભાવો