સુવિચાર
August 12, 2009 Leave a comment
પ્રકૃતિની પ્રકૃતિ છે પ્રગતિ.
તે તેનાથી સંબંધિત દરેક પ્રાણી અને ૫દાર્થને
પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે.
જે પાછળ રહે છે, ડગમગે છે અને નિષ્ક્રિયતા અ૫નાવે છે
તેમને તે ૫તનનો અભિશા૫ આપીને આગળ જતી રહે છે.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
August 12, 2009 Leave a comment
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
પ્રતિભાવો