સુવિચાર
September 3, 2009 Leave a comment
———————————————-
બધા જ સુવિચારો
———————————————-
જીવનની પ્રશંસા તેની લંબાઈ જોઈને નહિ,
૫રંતુ શ્રેષ્ઠતા જોઈને કરવામાં આવે છે.
ધુમાડો ઓકતા અગ્નિ જેવું લાબું જીવન જીવવા કરતાં
થોડા વખતનું પ્રખર પ્રજવલિત જીવન વધારે સારું.














પ્રતિભાવો