સુવિચાર
September 6, 2009 Leave a comment
આકાશમાં દિવસે ૫ણ તારા હોય છે,
૫રંતુ સૂર્યની પ્રખરતાના કારણે જોઈ શકાતા નથી.
૫રમાત્માનાં દર્શન અને સાંનિઘ્ય કોઈ ૫ણ સમયે મેળવી શકાય છે,
૫રંતુ માયાની મૂઢતા તેને પ્રત્યક્ષ થવા દેતી નથી.
યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…
September 6, 2009 Leave a comment
આકાશમાં દિવસે ૫ણ તારા હોય છે,
૫રંતુ સૂર્યની પ્રખરતાના કારણે જોઈ શકાતા નથી.
૫રમાત્માનાં દર્શન અને સાંનિઘ્ય કોઈ ૫ણ સમયે મેળવી શકાય છે,
૫રંતુ માયાની મૂઢતા તેને પ્રત્યક્ષ થવા દેતી નથી.
Filed under સુવિચાર
About KANTILAL KARSHALA
JAY GURUDEV
Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....

| rushichintan.com |
| 81/100 |
પ્રતિભાવો