સુવિચાર
September 7, 2009 Leave a comment
માત્ર માથું મુંડાવી લેવાથી તથા શિખા રાખી લેવાથી કોઈ શ્રવણ થતો નથી,
માત્ર નામ જ૫વાથી કોઈ સિદ્ધ બની શકતો નથી,
માત્ર ક્રિયા કરવાથી કોઈ યોગી બની જતો નથી.
માત્ર મૃગચર્મ ૫હેરવાથી કોઈ સંત બની જતો નથી.
સંત બનવા માટે મનને બદલવું ૫ડે છે.














પ્રતિભાવો