સુવિચાર
September 10, 2009 Leave a comment
ભવિષ્યમાં આ૫ને ઉચ્ચ,
સારાં અને લાભદાયક કામો મળે એ માટે જરૂરી છે કે
આજે હાથ ૫રનાં કામોને
પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને પૂરાં કરો અને
નાનાં હોવા છતાં તેમને એવી રીતે પૂરાં કરો કે
તે સ્વયં પ્રશંસાને પાત્ર બને અને
કરનારને પ્રતિષ્ઠા અપાવે.














પ્રતિભાવો