હરિયાળી વધારવામાં યોગદાન
September 20, 2009 Leave a comment
હરિયાળી વધારવામાં યોગદાન
ઘટાદાર વૃક્ષોના વાયુમાં એક વિશષ્ટિ પ્રકાશની ભીનાશ હોય છે. એનાથી આસપાસ રહેતા લોકો સ્વસ્થ બને છે અને સક્રિય રહે છે. વૃક્ષો કપાઈ જવાના કારણે રોગોનું પ્રમાણ વધતું જાય છે. શ્વાસ અને ચામડીના રોગો એનાં જ દુષ્પ્રરિણામ છે. શારીરશાસ્ત્રીઓના મત પ્રમાણે ઓકિસજન જીવનનો સ્ત્રોત છે. વાતાવરણમાં તેનાં પ્રમાણ ઓછું થવાથી અનેક શારીરિક રોગો પેદા થાય છે. પ્રદુષિત વાયુમંડળના કારણે માનસ અસંતુલિત થઈ જાય છે. મનઃસ્થિતિ વિશુદ્ધ, ઉત્તેજિત અને આવેશગ્રસ્ત રહે છે. આના લીધે અ૫રાધો વધતા જાય છે.
વૃક્ષ ઉછેરને જ ભગવાનની સાચી પૂજા માનવામાં આવી છે. વનસં૫ત્તિ આ૫ણી એક અમૂલ્ય થા૫ણ છે. યુવકોએ ઘેરેઘેર તુલસી આરો૫ણનું અભિયાન શરૂ કરવું જોઈએ. ગામની આસપાસ એક ઉ૫વન બનાવી તેના સંરક્ષણની જવાબદારી સ્વીકારવી જોઈએ.














પ્રતિભાવો