જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :
October 10, 2009 Leave a comment
જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :
સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે - માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોને જન-જનને વંચાવવાં તે આજનો યુગધર્મ છે.
યુગ ચેતના સાહિત્ય
Download free (P.D.F. FILE) :





















પ્રતિભાવો