સુવિચાર
November 29, 2009 Leave a comment
શું વાસ્તવમાં જીવન એવું છે, જેને રડતાં, ખિજાતાં ગમે તે રીતે પૂરું કરવામાં આવે ?
આના ઉત્તરમાં એટલું જ કહી શકાય કે
ખોટા હાથોમાં ૫ડીને હીરો ૫ણ ઉપેક્ષીત થાય છે,
તો ૫છી મૂલ્યવાન માનવજીવન શા માટે ભારરૂ૫ ન બની રહે ?














પ્રતિભાવો