સુવિચાર
December 13, 2009 Leave a comment
પુસ્તકાલયો સાચાં દેવમંદિરો છે.
એમાં મહાપુરુષોના આત્માઓ પુસ્તકોરૂપે સ્થપાયેલા રહે છે.
સત્સંગ માટે પુસ્તકાલયથી વધારે મોટા વિદ્વાન તથા નિર્મળ ચરિત્રની વ્યક્તિ બીજી મળી નહિ શકે.
પોતાના વંશજો માટે એક ઉત્કૃષ્ટ પુસ્કૃષ્ટ પુસ્તકાલય કરતાં વધારે મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ હોઈ જ ન શકે.
વારસામાં બીજું કાંઈ ભલે આપો કે ન આપો, ૫રંતુ એક સારા પ્રેરણાપ્રદ પુસ્તકાલયની સ્થા૫ના કરીને એ વારસો બાળકો તથા વંશજો માટે મૂકી જવો જોઈએ.














પ્રતિભાવો