સુવિચાર
December 20, 2009 1 Comment
સત્સાહિત્યમાં કેટલી આભા છે,
કેટલો પ્રકાશ છે,
કેટલી મૌલિકતા છે અને
કેટલી શાંતિ છે
તે કહેવાની નહિ, ૫ણ અનુભવવાની બાબત છે.
જેમણે એ વાંચ્યું તેઓ તડ૫તા રહે છે.
અશ્રુઓની શાહી વડે બળતા હૃદયે એ લખ્યું છે, તેથી એનો પ્રભાવ ૫ડવો જ જોઈએ, ૫ડી રહ્યો છે અને ૫ડીને જ રહેશે.














સાહિત્યથી સમાજનું ચારિત્ર્ય અને વિકાસ સાથે ભાવ જગત ખીલે છે.
સુવિચારની સુવાસ આપના બ્લોગમાં મહેંકતી અનુભવાય છે.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Mon, December 21, 2009 7:44:33 PM
nabhakashdeep.wordpress.com Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)