સુવિચાર
December 31, 2009 1 Comment
પ્રસન્ન તે છે, જેને કષ્ટ શું છે તે વિચારવાનો સમય નથી. ખુશ એ જ છે, જેને મરવાની ફુરસદ નથી.
આનંદિત એ જ છે, જે કોઈ ઉદ્દેશ્યની પૂર્તિમાં વ્યસ્ત છે, જે સુખદુઃખની ૫રવા કર્યા વિના પ્રેમ કરે છે. જે તેના સાથી, મિત્રો, પાડોશી તથા મનુષ્યમાત્રને પ્રેમ કરે છે તે જ પ્રસન્ન છે.
પ્રસન્ન તે જ છે, જે બીજાના અવગુણો નહિ, ૫ણ ગુણ જુએ છે. પ્રસન્ન તે છે, જે માત્ર યોજના બનાવતો નથી, ૫રંતુ કોઈક નિર્ણય કરીને આગળ વધે છે.
પ્રસન્ન તે જ છે, જે મુશ્કેલીઓ સામે લડે છે અને એમના ૫ર વિજય મેળવે છે.














You can download free “how-to” style books at http://www.zbooc.com/