વર્ષ ૨૦૧૦ ની હાર્દિક શુભકામનાઓ…
January 1, 2010 Leave a comment
ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર તરફથી આપને અને આપના કુટુંબીજનોને
નવા વર્ષ – ૨૦૧૦ ની હાર્દિક શુભકામનાઓ..
સાથે પ્રભુને પ્રાર્થના કે આપ સૌ નું નવું વર્ષ ફળદાયી, સંતોષપ્રદ અને આરોગ્યપ્રદ રહે. તેવી હાર્દિક શુભેચ્છા સહ,
Welcome-2010 ” Happy New Year 2 All
વિશ્વની શાંતિ, સુખાકારી અને વિકાસનું અજવાળું લાવે એવી પરમ કૃપાળુ વેદમાતા ગાયત્રીને પ્રાર્થના
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।

ॐ सर्वे भवन्तु सुखिनः l सर्वे सन्तु निरामयाः l सर्वे भद्राणि पश्यन्तु l मा कश्चित् दुःखभाग्भवेत l
ॐशांति शांति शांति
Please Clike Here :
ક્રાંતિકારી વિચારો “યુગચેતના” મોબાઇલ પર ફ્રી SMS મેળવવો
ઋષિચિંતનના સાંનિધ્યમા વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટેનો “યુગ ચેતના”
પં. શ્રીરામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો “યુગચેતના” ના માધ્યમથી આપના મોબાઇલ પર ફ્રી SMS તરીકે મેળવવા માટે
આજે જ જોડાવવા નિમંત્રણ છે. તેમજ આપના મિત્રો ને પણ માહિતગાર કરશો
Happy New year 2010 Blessings from Acharya Pandit Shriram Sharma & Mata Bhagawati Devi Sharma















પ્રતિભાવો