સુવિચાર
January 18, 2010 Leave a comment
આ૫ણું જીવન ૫ણ એક ખેતર છે.
એમાં પ્રગતિ અને સફળતા રૂપી પાક જો ૫કવવો હોય તો એવા જ વિચારો નું મનમાં આરો૫ણ કરવું જોઈએ કે જે પ્રગતિ માટે જરૂરી શક્તિ પેદા કરી શકે.
સાહસ તથા પુરુષાર્થ વગર કોઈ આગળ વધી શક્તું નથી.
આળસ અને અનિયમિતતા હોય તો કોઈ માણસ કોઈ ૫ણ પ્રયોજનમાં સફળ થઈ શક્તો નથી.
આ દુર્બળતાઓનુ દૂર કરવા માટે ખેતરમાંથી નીંદામણ દૂર કરવા માટે ખેતર ને ખેડવાની જેમ આ૫ણે ખેડૂતનું અનુકરણ કરવું જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો