યુગગીતા : Free Download
February 13, 2010 Leave a comment
યુગગીતા : Free Download
આજ સુધી ગીતા પર જ જાણે કેટલાયે ભાષ્યો લખાઈ ચૂક્યા છે.
પરંતુ ગીતા દૈનિક જીવન માટે એક એવું પાઠયપુસ્તક છે, જેનું જેટલીવાર પણ અધ્યયન કરવામાં આવે છે, ત્યારે કેટલાક નવા નવા અર્થો સમજમાં આવે છે. પરમ પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ પોતાના દરેક શ્વાસોશ્વાસ સાથે આખું જીવન ગીતા જેવું જીવન જીવ્યા. જેમ જેમ આ અકિંચનને તેમની નજીકમાં આવવાની તક મળી, તેમતેમ એનાથી એવું લાગ્યું કે જાણે યોગેશ્વર શ્રીકૃષ્ણ સ્વયં મારી સામે વિદ્યમાન છે.
ગીતા સંજીવની વિદ્યાની માર્ગદર્શિકા છે અને એક મહાકાવ્ય પણ છે.
પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રસંગો પાત્ત ઉચ્ચારવામાં આવેલ અમૃતવાણી તથા તેમની કલમમાંથી વહેતી પ્રાણચેતનાની સાથે જ્યારે ગીતાના તત્વદર્શનને મેળવવામાં આવે છે, ત્યારે અધ્યયન કરનાર વાંચકને તથા સાંભળનાર શ્રોતાના એક ખૂબ જ નિરાળા આનંદની અનુભૂતિ થાય છે. એ આનંદની સ્થિતિ સુધી પહોંચી અનુભૂતિના શિખર પર આ યુગગીતા મહાગ્રંથ આવ્યો છે…..
- ડૉ. પ્રણવ પંડયા
Free Download (P.D.F. FILE) : Size : 618-kb, Pages : 158
| Click here : યુગ ગીતા | |
| ગીતાનું મહત્ત્વ | ૧-૨૫ |
| અર્જુન વિષાદ | ૨૬-૫૨ |
| યોગસ્થ જની યુગધર્મનૉ નિવાહ કરૉ | ૫૩-૭૮ |
| સ્થિતપ્રજ્ઞ | ૭૯-૧૨૨ |














પ્રતિભાવો