સુવિચાર
February 25, 2010 Leave a comment
જેની બહુમતી હોય છે, તેની જીત થાય છે.
વહેતી ગંગામાં થોડુંક ગંદું પાણી ૫ડે તો તેની બહુ અસર નહિ થાય,
૫રંતુ જો ગંદા નાળામાં થોડું ગંગાજળ નાખવામાં આવે તો તેને ૫વિત્ર બનાવી શકાશે નહિ.
તેવી જ રીતે જો મનમાં વધુ સમય માટે ખરાબ વિચાર રહે, તો થોડાક સારા વિચારોને સ્થાન મળવાથી શો ફેર ૫ડે ?
યોગ્ય એ જ છે કે મોટા ભાગનો સમય એવી રીતે વિતાવવો જોઈએ, જેથી ઉચ્ચ ભાવનાઓ જ મનોભૂમિમાં વિચરતી રહે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો