સુવિચાર
February 26, 2010 Leave a comment
સંસારમાં બૂરાઈ ફેલાવાનું કારણ લોકોના મનમાં ખરાબ વિચાર વધારે હોય છે તે છે,
ચોર, ડાકુ, જુગારી, વ્યભિચારી, વ્યસની વગેરે લોકો પોતાના વિચારોમાં દૃઢ હોય છે.
એમને જે યોગ્ય લાગે તે ઈચ્છા પૂરી કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરે છે.
નિષ્ઠાને અનુરૂ૫ કામ કરવાથી ભાવનાઓમાં ૫રિ૫ક્વતા આવે છે અને
તે ૫રિ૫ક્વતામાં બીજા લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો