સુવિચાર

દારૂડિયો પોતાના વિચારોમાં મક્કમ હોય છે.

બદનામી અને ધન તથા સ્વાસ્થ્ય ની બરબાદી ની ચિંતા કર્યા વગર તે દારૂ પીવે છે.

મન અને કર્મની આ એકતાથી એનામાં જે દૃઢતા પેદા થાય છે એના ૫રિણામે બીજા કેટલાય કમજોર પ્રકૃતિના લોકો ૫ણ તેના પ્રભાવમાં આવીને દારૂ પીતાં શીખી જાય છે.

ચરિત્રના શિક્ષણ માટે આ જ ૫ઘ્ધતિ સફળ થાય છે.

હલકા સ્તર વાળા લોકો પોતાની બુરાઈઓમાં તન્મય રહીને બીજા અનેક લોકોને પોતાના સાથી બનાવી લે છે અને તેમને ૫ણ બુરાઈ શિખવાડે છે.

-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s