સુવિચાર
February 28, 2010 Leave a comment
આથી ગંદુ સાહિત્ય વાંચનારા લોકોને અશ્લીલ ચિંતન કરવાનું વ્યસન થઈ જાય છે.
મનુષ્યને જે વિચારોનો ૫રિચય હોતો નથી તેમની કદાપિ યાદ આવતી નથી અને એમના જેવા બીજા વિચારો ૫ણ પેદા થતા નથી.
ગંદું સાહિત્ય લખનારા લોકોના ખરાબ વિચારોની અસર અનાયાસ જ થવા લાગે છે અને મગજમાં ગંદા વિચારોની વૃદ્ધિ થવા માંડે છે.
તેથી ગંદા વિચારોથી બચવા માટે અશ્લીલ અને હલકું સાહિત્ય કદાપિ વાંચવું જોઈએ નહિં.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો