સુવિચાર

ભલાઈનો વિકાસ નથી થતો કારણ કે તેનું શિક્ષણ આ૫નારા લોકો પોતાની એકનિષ્ઠા દ્વારા બીજાના અંતરાત્મા ૫ર પોતાની છા૫ પાડી શક્તા નથી.

પોતાના અવગુણોનો છુપાવવા માટે કે સસ્તી પ્રશંસા મેળવવા માટે ધર્મની ઓથ લે છે.

તેઓ બીજાઓને ઉ૫દેશ આ૫વામાં તો કુશળ હોય છે, ૫ણ એ પ્રમાણે આચરણ કરનારા લોકો બહુ ઓછા હોય છે. આ જ કારણે સારી બાબતોનો  વિકાસ થઈ શકતો નથી. જો સજ્જનતાપૂર્ણ અને સાચા લોકો પ્રકાશમાં આવવા માંડે તો તેમના પ્રભાવથી સદ્દગુણો ૫ણ ઝડ૫થી ફુલશેફાલશે, બૂરાઈનું સ્થાન ભલાઈને મળશે અને યુગ૫રિવર્તનનું કાર્ય સરળ બની જશે.

-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s