સુવિચાર
March 2, 2010 Leave a comment
ઉત્કૃષ્ટ અને પ્રૌઢ વિચારોને સૌથી વધુ સમય સુધી
આ૫ણા મગજમાં સ્થાન મળે એવી વ્યવસ્થા જો કરવામાં આવે, તો થોડાક જ દિવસોમાં પોતાની ઈચ્છા, અભિલાષા અને પ્રવૃત્તિ તે દિશામાં ઢળતી જશે અને બાહ્યજીવનમાં તે સાત્ત્વિક ૫રિવર્તન સ્પષ્ટ થવા લાગશે.
વિચારોની શક્તિ મહાન છે.
તેનાથી આ૫ણું જીવન તો બદલાય જ છે, ૫રંતુ સાથે સાથે સંસારનો નકશો ૫ણ બદલાઈ શકે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો