સુવિચાર
March 11, 2010 1 Comment
માણસ જે વિચાર કરે છે તેમના સૂક્ષ્મ તરંગો આકાશમાં ફેલાઈ જાય છે.
સરખા સ્વભાવ વાળા ૫દાર્થો એકબીજા તરફ આકર્ષાય છે અને નિયમ અનુસાર એ વિચારો જેવા જ બીજા વિચાર આકર્ષિત થાય છે અને માણસને એવી જ પ્રેરણા આપે છે.
એક જ પ્રકારના વિચારો ઘનીભૂત થતા રહેવાના કારણે પ્રચંડ શક્તિ ધારણ કરે છે અને
મનુષ્યના જીવનમાં જાદુ જેવી અસર કરે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














This is good organaization