સુવિચાર
March 28, 2010 Leave a comment
માનવીય શક્તિઓમાં વિચાર શક્તિનું સવિશેષ મહત્વ છે.
એક વિચારવાન વ્યક્તિ હજારોલાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે.
વિચાર શક્તિથી સં૫ન્ન વ્યક્તિ સાધનહીન હોવા છતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ શોધી કાઢે છે.
આ વિચાર શક્તિ દ્વારા જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
વિચાર શક્તિના આધારે જ આધ્યાત્મિક વ્યક્તિ મુશ્કેલ ભવબંધનોને ભેદીને આત્મસાક્ષાત્કાર કરી લે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો