રોદણાં રડવાનું છોડો :

આનંદ ઉલ્લાસભર્યુ જીવન

મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.

રોદણાં રડવાનું છોડો :

અમને આનંદ પ્રમોદ તથા મનોરંજન પ્રાપ્ત થતું નથી. અમે કામમાંથી ઉંચા જ આવતા નથી.

રાત-દિવસ એમાં જ અટવાયેલા રહીએ છીએ, ઉદાસ મુખમુદ્રા સાથે ઘણા લોકો આવું કહેતા હોય છે અને પોતાની અસમર્થતા નિરાશા અને વિવશતા પ્રગટ કરે છે.

તમે સ્ત્રીઓને પૂછો તો તેઓ કહેશે

અમને રસોઈમાંથી, બાળકોની સારસંભાળમાંથી ઘરનાં નાના મોટા કામમાંથી, કચરા પોતામાંથી, વાસણ-ક૫ડા માંથી સફાઈ માંથી નવરાશ જ નથી મળતી, એમની નિરાશા પીડા અને આંતરિક વેદનાઓ સાંભળતાં આ૫ણને એમ જ લાગે કે એમનું જીવન રોદણાં રડવામાં જ વીતતું હશે

આવું જીવન શા કામનું જેમાં મનોરંજન કે આનંદની બે ૫ળો ૫ણ હોય નહીં ?

Read must Post :

દામ્પત્ય જીવનમાં આદર્શવાદનો સમાવેશ

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s